૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
- પછાત
૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
- ૧૯૫૧
૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
- ૧૯૯૧
૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?
- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ
૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?
- ૩૫%
૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?
- ૪૬%
૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?
- ત્રણ
૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?
- ૧૦ કરોડ
૧૦ કોને નિકટનો સંબંધ છે?
- ગરીબી અને સામાજિક વિષમતા
૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?
- ૨૫.૭%
૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?
- ૨.૨%
૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?
- બે
૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?
- બે
૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?
- ૨૫%
૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
- ૧૯૭૯
૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?
- ૧૯૯૯
૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?
- ૨૦૦૦ - ૨૦૦૧
૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
- ૧૫ ઓગસ્ટ
૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?
- ૧૯૯૭
૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?
- વસ્તી વધારો
૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?
- ૬.૬%
૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?
- વાવણીથી લણણી
૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?
- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે
૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?
- બે
૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી
૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?
- લાંબા સમયગાળાની બેરોજગારી
૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?
- ઘર્ષણાત્મક બેરોજગારી
૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?
- તેજી મંદીને કારણે
૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?
- ખેતીક્ષેત્રે
૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?
- સંરચનાત્મક
૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?
- પંજાબ અને ગુજરાત
૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?
- બે
૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?
- ૧૯૭૦
૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?
- મુક્ત મૂડીવાદી
૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?
- એકથી ત્રણ વર્ષનું
૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?
- રશિયા
૩૮ અર્થનો શો અર્થ થાય?
- ઉદેશ્ય
૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?
- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર
૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે?
- બે
૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?
- નીતિશાસ્ત્ર
૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?
- મિશ્ર અર્થતંત્ર
૪૩ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ત્રીજું
૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?
- ૧૯૯૧
૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?
- કાર્લ માર્કસ
૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?
- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ
૪૭ આયોજનના અંગો કેટલા છે?
- આઠ
૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?
- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું
૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે?
- રાજ્યની
૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ?
-
૫૧ આયોજન પંચના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
૫૨ હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
-
૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી?
- ૧૯૫૧
૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી?
- હેરોડ ડોમર
૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ?
- પાંચમી
૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?
- છઠ્ઠી
૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૮૬
૫૮ સેબીની રચના ક્યારે થઇ?
- ૧૯૮૮
૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ?
- ૧ જાન્યુઆરી ૨૦૧૫
૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?
- અરવિંદ પનગઢિયા
૬૧ નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
0 Comments