Ticker

6/recent/ticker-posts

ગુજરાતી સામાન્ય જ્ઞાન

 પ્રથમ ભારતીય મહિલા 

1⃣ વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી 

1⃣ મુખ્યમંત્રી - સુચેતા કૃપલાણી 

1⃣ કોંગ્રેસ પ્રમુખ - ડો. એની બેસન્ટ 

1⃣ રાષ્ટ્પતિ - પ્રતિભા પાટીલ 

1⃣ લોકસભા અધ્યક્ષા - મીરાં કુમાર 

1⃣ યુનો ના પ્રમુખ - વિજયાલક્ષ્મી પંડિત 

1⃣ એવરેસ્ટ સર કરનાર - બચેન્દ્રી પાલ 

1⃣ ભારતરત્ન - ઇન્દિરા ગાંધી 

1⃣ જ્ઞાનપીઠ એવોર્ડ - આશાપૂર્ણા દેવી 

1⃣ નોબેલ - મધર ટેરેસા 

1⃣ દાદા સાહેબ ફાળકે - દેવિકારની 

1⃣  મિસ વર્લ્ડ - રીટા  ફરિયા 

1⃣ મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન 

1⃣ અંતરિક્ષ મા જનાર - કલ્પના ચાવલા 

1⃣ બુકર પ્રાઈઝ - અરૂંધતિ રોય 

1⃣ રાજ્યપાલ - સરોજની નાયડુ 

1⃣ સર્વોચ્ચ અદાલત માં  ન્યાયમૂર્તિ - મીરાં સાહિબ ફાતિમા બીબી 

1⃣હાઈકોર્ટમા મુખ્ય ન્યાય મૂર્તિ - લીલા શેઠ 

1⃣ ઇંગલિશ ખાડી તરનાર - આરતી ગૃહા 


રમતો અને ટ્રોફી (કપ )


 🎖ચારમિનાર ટ્રોફી - એથ્લેટિકસ 🏃‍♂

🎖સુબ્રોતો મુખર્જી કપ -ફૂટબોલ ⛹‍♀

🎖મર્ડેકા કપ - ફૂટબોલ ⛹‍♂

🎖આઇઝન હોવર કપ - ગોલ્ફ 🏌‍♀

🎖નાયડુ ટ્રોફી - શતરંજ 🎲

🎖આગાખાન કપ - હોકી 🏌‍♂

🎖દુલીપ ટ્રોફી - ક્રિકેટ 🏏

🎖રાજેન્દ્ર પ્રસાદ કપ - લોન ટેનિસ 🏸


 ગુજરાત નો ઇતિહાસ


🧗‍♂ ⛏ ગુજરાતમાં  મોંહે - જો - દડો ની સંસ્કૃતિના અવષેશો ખોદકામ કરતા નીચેની જગ્યાએથી મળી આવ્યા છે.... 👇


🐗 રંગપુર - (જી - સુરેન્દ્રનગર )

🌋લોથલ - (જી -અમદાવાદ )

🏜 કોટ અને પેઢામલી - (જી - મહેસાણા )

⛰લાખાબાવળ અને આમરા - (જી -જામનગર )

🗻 ધોળાવીરા - (જી - કચ્છ )

⛲️ રોજડી - (જી - રાજકોટ )

⛩ સોમનાથ - (જી - ગીરસોમનાથ )  

Post a Comment

0 Comments