યુનેસ્કો ભારતીય વિશ્વ વિરાસત સ્થળો
🔹 અજંતાની ગુફા - 1983
🔹 ઈલોરાની ગુફા - 1983
🔹 આગ્રાનો કિલ્લો - 1983
🔹 તાજમહાલ 1983
🔹 સૂર્યમંદિર, કોર્ણાંક - 1984
🔹 મહાબલિપુરમ મંદિર - 1984
🔹 કાઝીરંગા નેશનલ પાર્ક - 1985
🔹 માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી - 1985
🔹 કેવલાદેવ નેશનલ પાર્ક - 1985
🔹 ગોવાના ચર્ચ - 1986
🔹 ખજુરાહો મંદિર - 1986
🔹 હમ્પીના સ્મારકો - 1986
🔹 ફ્તેહપુર સિક્રી - 1986
🔹 પટ્ટદકલ મંદિર - 1987
🔹 એલિફ્ટાની ગુફા - 1987
🔹 ચોલા મંદિરો - 1987
🔹 સુંદરવન નેશનલ પાર્ક - 1987
🔹 નંદાદેવી 1988 અને વેલી ઓફ
🔹 ફ્લાવર્સ નેશનલ પાર્ક - 2005
🔹 સાંચીના બૌદ્ધ સ્મારકો 1989
🔹 હુમાયુની કબર - 1993
🔹 કુતુબ મિનાર - 1993
🔹 માઉન્ટન રેલ્વે - દાર્જિલીંગ હિમાલયન રેલ્વે 1999,
🔹નીલગીરી રેલ્વે - 2005,
🔹 કાલ્કા-શિમલા રેલ્વે - 2008
🔹 મંહાબોધી મંદિર - 2002
🔹 ભીમબેટકાની ગુફા - 2003
🔹 છત્રપતિ શિવાજી ટર્મિનસ - 2004
🔹 ચાંપાનેર - પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક (ગુજરાત) - 2004
🔹 લાલ કિલ્લો, દિલ્હી - 2007
🔹 જંતરમંતર - જયપુર - 2010
🔹 પશ્ચિમ ઘાટ - 2012
🔹 રાજસ્થાનનાં પહાડી કિલ્લા - 2013
🔹 રાણકી વાવ (ગુજરાત) - 2014
🔹 ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક - 2014
🔹 નાલંદા યુનિવર્સીટી - 2014
🔹 કાંચનજંઘા નેશનલ પાર્ક - 2014
🔹 લે કુર્બઝિયરની ઈમારતો - 2016
🔹 ઐતિહાસિકbઅમદાવાદ શહેર (ગુજરાત) - 2017
🔹 મુંબઈની વિક્ટોરિયન અને આર્ટ ડેકો ઈમારત - 2018
0 Comments