Ticker

6/recent/ticker-posts

વિવિધ તત્વોનુ કાર્ય

📨1. નાઇટ્રોજન (N)

- વાનસ્પતિક વૃધ્ધિ 

- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.

- હરિતકણના નિર્માણ માટે


📨2. ફોસ્ફોરસ (P)

- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે

- ATP ના બંધારણમા

- થડના મજબુત વિકાસ માટે

- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ


📨3. પોટાશ (K)

- ફળના વિકાસ માટે

- ફળની ગુણવત્તા માટે

- રોગ પ્રતિકારકતા વધારે છે

- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે

- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે


📨4. કેલ્શિયમ (Ca)

- કોષના બંધારણમા

- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે

- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે


📨5. મેગ્નેશીયમ (Mg)

- હરિતકણના બંધારણ માટે

- છોડના લીલાશ (રંગ) માટે

- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે


📨6. સલ્ફર (S)

- એમિનો એસીડના નિર્માણ માટે

- હરિતકણના નિર્માણ માટે

- તેલની ટકાવારી વધારવા માટે

- છોડની રોગપ્રતિકારકતા વધારે છે


📨7. ઝિંક / જસત (Zn)

- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે

- ફુલ અને ફળના વિકાસ માટે

- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે

- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી

- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે


📨8. બોરોન (B)

- કોષના વિભાજન અને વિકાસ માટે

- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે

- ફુલનુ ફલીનીકરણ વધારે છે

- ફળના વિકાસ માટે

- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.


📨9. કોપર / તાંબુ (Cu)

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ

- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ

- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે


📨10. લોહતત્વ (Fe)

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ

- રંગદ્રવ્યના નિર્માણ માટે

- ઉત્સેચકોના નિર્માણ માટે

- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે


📨11. મેંગેનિઝ (Mn)

- હરિતકણના નિર્માણ માટે

- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે

- બીજની ઉગાઉશક્તિ વધારે છે.

- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે


📨12. મોલિબ્ડેનમ (Mo)

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે

- એમિનો એસીડનુ નિર્માણ કરે છે

- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે


📨13. નિકલ (Ni)

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે

- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ

- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે


📨14. ક્લોરાઇડ (Cl)

- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.

Post a Comment

0 Comments