Ticker

6/recent/ticker-posts

ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે ક્વિઝ

🏆 ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?


A. ડૉ જીવરાજ મહેતા ✅

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆  અંકલેશ્વર તેલ ક્ષેત્ર ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં શોધાયું ?


A. ડૉ જીવરાજ મહેતા ✅

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆  છડા બેટ નો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅

D. ઘનશ્યામ ઓઝા


🏆  આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કયા મુખ્યમંત્રી ના સમય માં થઈ ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા ✅


🏆  કોયલી રિફાઇનરી એ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા ✅

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆 કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?


A. ડૉ જીવરાજ મહેતા ✅

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆 પંચાયતી રાજ  નો અમલ ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો?


A. ડૉ જીવરાજ મહેતા ✅

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆  પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅

D. ઘનશ્યામ ઓઝા


🏆  શહીદ સ્મારકો નો પ્રશ્ન કયા મુખ્યમંત્રી ના સમયમાં ઉકેલાયો ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅

D. ઘનશ્યામ ઓઝા


🏆  દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅

D. ઘનશ્યામ ઓઝા


🏆 ક્યાં મુખ્યમંત્રી ના સમય માં વડોદરામાં બાજવા ખાતે GSFC ની સ્થાપના થઇ ?


A. ડૉ જીવરાજ મહેતા ✅

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા


🏆 માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?


A. ડૉ જીવરાજ મહેતા

B. બળવંતરાય મહેતા

C. હિતેન્દ્રભાઈ દેસાઈ

D. ઘનશ્યામ ઓઝા ✅


🏆  ગુજરાત ના સૌથી નાની વય ના મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ ✅

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆  નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ ✅

B. નરેન્દ્રભાઈ મોદી

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆 પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી ?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ ✅

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆  પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કારનાર મુખ્યમંત્રી કયા?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી ✅

D. અમરસિંહ ચૌધરી


🏆  કિમલોપ ની સ્થાપના કરનાર મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ ✅

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆 ભરૂચ ખાતે GNFC નું કારખાનું ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં સ્થપાયું હતું?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી ✅

D. અમરસિંહ ચૌધરી


🏆 ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થઈ ?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ ✅

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆  પાંચ વર્ષ ની મુદત પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી ✅

D. અમરસિંહ ચૌધરી


🏆 ચોથું રાષ્ટ્રપતિ શાસન કોના સમય માં ?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ ✅

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી


🏆  શિક્ષણ માં 10+2+3 ની પેટર્ન અમલી બનાવનાર મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ ✅

C. માધવસિંહ સોલંક

D. અમરસિંહ ચૌધરી


🏆  સો સિંચાઈ યોજના ને મંજૂરી આપનાર મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી ✅


🏆  ચાર વખત શપથ લેનાર મુખ્યમંત્રી ?

A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ

C. માધવસિંહ સોલંકી ✅

D. અમરસિંહ ચૌધરી


🏆  માતૃ ભાષા માં વહીવટ પર ભાર મૂકનાર મુખ્યમંત્રી?


A. ચીમનભાઈ પટેલ

B. બાબુભાઇ પટેલ ✅

C. માધવસિંહ સોલંકી

D. અમરસિંહ ચૌધરી 

Post a Comment

0 Comments