👉 જીવાત્માં અને પરમાત્માં જુદા છે તેવો વાદ - દ્રૈતવાદ
👉 જીવાત્માં અને પરમાત્માં અેક જ છે તેવો વાદ - અદ્રૈતવાદ
👉બપોર પહેલા નો સમય - પૂવાહ્ર
👉બપોર પછી નો સમય - અપૂવાહ્ર
👉અશુભ સમાચાર નો પત્ર - કાળોતરી
👉શુભ સમાચાર નો પત્ર - કંકોતરી
👉ચોમાસુ પાક - ખરીફ
👉શિયાળુ પાક - રવી પાક
👉સવાર નો નાસ્તો - શિરામણ
👉 સાંજ નું ભોજન - રોંઢો
👉રાત્રિ નું ભોજન - વાળુ
👉લોકો દ્રારા ચાલતો વહીવટ - લોકશાહી
👉રાજા દ્રારા ચાલતો વહીવટ - રાજાશાહી
👉આગળ થી જન્મેલ - અગ્રજ
👉પાછળ થી જન્મેલ - અનુજ
👉 ઉપકાર પર અપકાર કરનાર -કૃતઘ્ન
👉 કરેલા ઉપકાર ન ભુલનારું- કૃતગ્ન
👉અગાઉ થી ભવિષ્યનો વિચાર કરી શકનાર બુધ્ધિ - અગમબુધ્ધિ
👉પાછળ થી જેને ઉકેલ સૂજે તે - પચ્છમબુધ્ધિ
👉જેની પત્નિ પરગામ ગઈ હોય તેવો પુરુષ - પ્રોષિતપત્નીક
👉જેનો પતિ પરદેશ ગયો હોય તેવી પત્ની - પ્રોષિતભતુૅક
👉હું ઊતરતો છું એવો મનોભાવ - લઘુતા ગ્નંથિ
👉હું ચઢિયાતો છું એવો મનોભાવ- - ગુરુતા ગ્નંથિ
👉દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે - વ્યાજોકિત
👉દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે - વ્યાજસ્તુતિ
0 Comments