Ticker

6/recent/ticker-posts

ઇતિહાસ પ્રશ્નો

🎸 મુસ્લિમ ધર્મ નાં સ્થાપક કોણ ગણાય છે.?

👉🏿  મહમદ પયગંબર


🎸 પયગંબર ના ઉત્તરાધિકારીઓ ક્યા નામે ઓળખાય છે?

👉🏿 ખલિફા


🎸 ચહલગાની પધ્ધતિ કોણે શરૂ કરી ?

👉🏿 ઈલ્તુતમીશ


🎸  લોહી અને લોખંડ ની નીતિ કોણે અપનાવી હતો?

👉🏿 ગ્યાસુદીન બલ્બન


🎸 ભારતની  પ્રથમ મહિલા શાસનકર્તા  કોણ હતી ?

👉🏿 રઝિયા સુલતાના


🎸 ગુજરાત ની પ્રથમ મહિલા શાસનકર્તા કોણ હતી?

👉🏿 મીનળદેવી


🎸  તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?

👉🏿 ગ્યાસુદીન તુધલક


🎸 મહમદબીન તુઘલક નું મૂળ નામ શું હતું?

👉🏿  જુનાખાન


🎸  વિજયનગર ની સ્થાપના કોણે કરી હતી ?

👉🏿 હરીહર અને બુક્કારાયે


🎸 અવધ ની સ્થાપના કોણે કરી હતી ?

👉🏿 શાહઆદતખાને


🎸 બંગાળ ની સ્થાપના કોણે કરી હતી ?

👉🏿 મુર્શિતઉલીખાઁ એ


🎸 શિખ સંપ્રદાય નાં પાંચમા ગુરૂ અર્જુનસિંહ ની હત્યા કયા મુધલ શાસકે કરી હતી ?

👉🏿 જહાંગીર


🎸 શિખ સંપ્રદાય ના નવમા ગુરૂ તેજપાલ ની હત્યા ક્યા મુધલ શાસકે કરી હતી ?

👉🏿 ઓરંગઝેબ


🎸 અમદાવાદ ને ધુળીયુ શહેર કહેનાર મુધલ શાસક કોણ હતો ?

👉🏿 ઓરંગઝેબ


🎸 બહેરમખાઁની મૃત્યુ ક્યાં થઈ હતી?

👉🏿 દિલ્હીમાં


🎸 જહાંગીર ની પત્નિ *નૂરજહાઁ* નું મૂળ નામ શું હતું?

👉🏿 મેહરૂન્નિસા


🎸 અકબર ની પત્નિ *મુમતાઝ* નું મૂળ નામ શું હતું.?

👉🏿 અર્જુમંદબાનુ બેગમ


🎸 સૈયદબંધુઓને ભારતનાં ઈતિહાસ માં ક્યા નામે ઓળખવામાં આવે છે.?

👉🏿 કિંગ મેકર


🎸 અમૃતસરની સંઘી કોની કોની વચ્ચે થઈ હતી?

👉🏿 રણજીત સિંહ  Vs અંગ્રેજો વચ્ચે


🎸 મરાઠા નાં સ્થાપક કોણ હતાં?

👉🏿 છત્રપતિ શિવાજી


🎸 મરાઠા નો છેલ્લો રાજા કોણ હતો ?

👉🏿 બાલાજી બાજીરાવ બીજો


🎸 હૈદરાબાદ ની સ્થાપના કોણે કરી હતી?

👉🏿 નિઝામ-ઉલ-મુલ્ક  (મહમહશાહ)


🎸 *હુમાયુનામા* ની રચના કોણે કરી હતી?

👉🏿 ગુલબદન બેગમ


🎸 અકબરે ક્યે ધર્મ અને સંવત ચાલુ કરાવી હતી?

👉🏿 દીન-એ-ઈલાહી ધર્મ અને ઈલાહી સંવત


🎸 હુમાયુ અને શેરશાહ સુરિ વચ્ચે ક્યા બે યુદ્ધો થયા હતા?

👉🏿 ચૌસા નું યુદ્ધ અને બિલગ્રામ નું યુદ્ધ


🎸 લોદી વંશ ની સ્થાપના કોણે કરી ?

👉🏿 બહલોલ લોદી 

Post a Comment

0 Comments