Ticker

6/recent/ticker-posts

ભારત સરકારની મહત્વની સંસ્થાઓ

🔳ભારતીય વન પ્રબંધન સંસ્થા

👉સ્થાપના:1982

👉વડુમથક:ભોપાલ


🔳શુષ્ક વન સંશોધન સંસ્થા

👉સ્થાપના:1988

👉વડુમથક:જોધપુર


🔳ભારતીય વન્યજીવ સંસ્થા

👉સ્થાપના:1982

👉વડુમથક:દહેરાદુન


🔳ગોવિંદ વલ્લભપંત હિમાલયી પર્યાવરણ અને વિકાસ સંસ્થા

👉સ્થાપના:1988

👉વડુમથક:અલ્મોડા


🔳વન સંશોધન સંસ્થા

👉સ્થાપના:1906

👉વડુમથક: દહેરાદુન


🔳વન સંશોધન અને માનવ સંસાધન કેન્દ્ર

👉સ્થાપના:1995

👉વડુમથક: ચિદવાળા M.P


🔳વન્ય જૈવ વિવિધતા સંસ્થા

👉1997

👉વડુમથક: હૈદરાબાદ


🔳ઉષ્ણકટિબંધીય વન સંશોધન કેન્દ્ર

👉સ્થાપના: 1988

👉વડુમથક:જબલપુર


🔳ફોરેસ્ટ સર્વ ઓફ ઇન્ડિયા

👉સ્થાપના:1981

👉વડુમથક: દહેરાદુન


🔳બોટનીકલ સર્વ ઓફ ઇન્ડિયા

👉સ્થાપના: 1890

👉વડુમથક:કલકત્તા


🔳ઝુલોજીકલ સર્વ ઓફ ઇન્ડિયા

👉સ્થાપના:1916

👉વડુમથક: કલકત્તા

Post a Comment

0 Comments